રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટહુકો પાડવો ન ગમતી વ્યકિતને બોલાવું મીઠાશથી બોલાવવું મોર ટહુકો કરે બૂમો પાડી બોલાવવું ન ગમતી વ્યકિતને બોલાવું મીઠાશથી બોલાવવું મોર ટહુકો કરે બૂમો પાડી બોલાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઠઠ્યા રહેવું લાચારી ભોગવવી આપેલ પૈકી કોઈ નહીં સમસમી જવું આપેલ બંને લાચારી ભોગવવી આપેલ પૈકી કોઈ નહીં સમસમી જવું આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટીંબો બની જવું ખેદાનમેદાન કરી નાખવું કામ બગડી જવું ખૂબ જ હરિયાળી હોવી મહાદુઃખ વેઠવું ખેદાનમેદાન કરી નાખવું કામ બગડી જવું ખૂબ જ હરિયાળી હોવી મહાદુઃખ વેઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓસાણ ન રહેવું સરળ ન હોવું યાદ ન રહેવું ઈચ્છા થવી સ્મૃતિ હોવી સરળ ન હોવું યાદ ન રહેવું ઈચ્છા થવી સ્મૃતિ હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ મસ્તક પર હોવા કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંતરો રાખવો અંતરમાં રાખવું નુકસાન થવું પીડા થવી ભેદભાવ રાખવો અંતરમાં રાખવું નુકસાન થવું પીડા થવી ભેદભાવ રાખવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP