રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જીભા જોડી કરવી જીભડા કરવા જીભ બતાવવી તકરાર કરવી ઝઘડો કરવો જીભડા કરવા જીભ બતાવવી તકરાર કરવી ઝઘડો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘર ભાળી જવું વાતને સરળ જાણવી નબળાઈ પારખી જવી ચોરી કરવી નજર લાગવી વાતને સરળ જાણવી નબળાઈ પારખી જવી ચોરી કરવી નજર લાગવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોડ તાણીને સૂઈ જવું મૃત્યુ પામવું પડખું ફેરવી સૂઈ જવું કશુંક માથે ઓઢીને સૂઈ જવું ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું. મૃત્યુ પામવું પડખું ફેરવી સૂઈ જવું કશુંક માથે ઓઢીને સૂઈ જવું ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કોણીએ ગોળ લગાડવો ખૂબ ઠપકો આપવો કાર્ય સાધના લાલચ આપવી ગણકારવું નહિં ગોળ ગોળ કરવું ખૂબ ઠપકો આપવો કાર્ય સાધના લાલચ આપવી ગણકારવું નહિં ગોળ ગોળ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઝાટકણી કાઢવી બેબાકળુ થવું ઠપકો આપવો ગુસ્સો કરવો અનાજ ઝાટકવું બેબાકળુ થવું ઠપકો આપવો ગુસ્સો કરવો અનાજ ઝાટકવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ પકડવો. સહકાર આપવો ઝગડવું લગ્ન કરવું વહેમ કે શંકા થવી સહકાર આપવો ઝગડવું લગ્ન કરવું વહેમ કે શંકા થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP