રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખુવાર થવું

ગુસ્સે થવું
પાયમાલ થવું
માલામાલ થવું
ક્રોધિત થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ભીંત ભૂલવી

દીવાલ ભૂલવી
નારાજ થઈ જવું
તદ્દન અવળે રસ્તે ચડી જવું
દીવાલ પર માથું પછાડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘરભંગ થવો

ગરીબ હોવું
ઘર તૂટી જવું
ઠરીઠામ ન થવું
પત્નીનું મૃત્યુ થયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હૈયું પાછું આવવું

બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું
ખૂબ જ દુ:ખ થવું
પ્રેમમાં નિષ્ફળ જવું
બેધ્યાન થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોડ તાણીને સૂઈ જવું

મૃત્યુ પામવું
પડખું ફેરવી સૂઈ જવું
ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું.
કશુંક માથે ઓઢીને સૂઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP