રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : હાથ પકડવો

આનંદમાં રહેવું
લગ્ન કરવું
ઉપયોગી બનવું
સ્પર્ધામાં ઉતરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
કોડિયા જેવું કપાળ હોવું

જ્ઞાન થવું
ખૂબ જ બડભાગી હોવું
કમનસીબ હોવું
નસીબનો સાથ હોવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ મસ્તક પર હોવા

કૃપા કે મહેરબાની હોવી
હાથથી માથું દબાવવું
મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી
મારવા માટે હાથ ઉપાડવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
નીચેના પૈકી કયા રૂઢિપ્રયોગનો અર્થ 'નકામો પ્રયાસ કરવો' થતો નથી.

પાણી વલોણું કરવું
પાણીની ગાંસડી બાંધવી
પાણીમાં લીટા કરવા
પાણી માપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
‘અછો અછો વાનાં કરવાં' -રૂઢિપ્રયોગનો અર્થ શું થશે ?

પરેશાન કરી મૂકવું
હિમ્મત આપવી
લાડવા ખવડાવવા
લાડ લડાવવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP