રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ભીંત ભૂલવી તદ્દન અવળે રસ્તે ચડી જવું દીવાલ પર માથું પછાડવું નારાજ થઈ જવું દીવાલ ભૂલવી તદ્દન અવળે રસ્તે ચડી જવું દીવાલ પર માથું પછાડવું નારાજ થઈ જવું દીવાલ ભૂલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) નીચે દર્શાવેલ રૂઢિપ્રયોગ અને તેના અર્થમાંથી કઈ જોડી ખોટી છે ? હાથ કાળા કરવા - કલંકિત કામ કરવા હાથ ધોઈ નાખવા - આશા છોડી દેવી હાથ દેખાડવો - બળાપો કરવો હાથ હેઠા પડવા - નિરાશા મળવી હાથ કાળા કરવા - કલંકિત કામ કરવા હાથ ધોઈ નાખવા - આશા છોડી દેવી હાથ દેખાડવો - બળાપો કરવો હાથ હેઠા પડવા - નિરાશા મળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોડ તાણીને સૂઈ જવું મૃત્યુ પામવું ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું. પડખું ફેરવી સૂઈ જવું કશુંક માથે ઓઢીને સૂઈ જવું મૃત્યુ પામવું ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું. પડખું ફેરવી સૂઈ જવું કશુંક માથે ઓઢીને સૂઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - એક કાંકરે બે પક્ષી મારવા બે ઘોડાવાળી બગી પર સવારી કરવી મનનું ધાર્યુ કામ પાર પાડવું એક સાથે બે કામ કરવા ઈચ્છા ન હોવા છતા કામ કરવું બે ઘોડાવાળી બગી પર સવારી કરવી મનનું ધાર્યુ કામ પાર પાડવું એક સાથે બે કામ કરવા ઈચ્છા ન હોવા છતા કામ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળોગળ આવી જવું એક પણ નહીં કંટાળી જવું ધરાઈ જવું આપેલ બંને એક પણ નહીં કંટાળી જવું ધરાઈ જવું આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ મસ્તક પર હોવા મારવા માટે હાથ ઉપાડવો હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી કૃપા કે મહેરબાની હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP