રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - માથે લેવું

જવાબદારી સંભાળવી
જવાબદારીમાંથી છૂટી જવું
ગુનો કબુલ કરવો
માથા પર વજન ઉપાડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ચારે હાથ ભોંયે પડવા

હારી જવું
બધી રીતે નિઃસહાય થવું
ગબડી પડવું
ગુસ્સે થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખીલો થઈ જવું

જડ થઈ જવું
ભીંતમાં ખીલો જડી દેવો
અંદર જતા રહેવું
ઊભા રહી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળોગળ આવી જવું

આપેલ બંને
કંટાળી જવું
ધરાઈ જવું
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઊભા મેલીને જવું

રાહ જોવડાવવી
રાહ ન જોવી
ચાલતા થઈ જવું
પતીને છોડીને નાતરે જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પડો વજાડવો

જાણ કરવી
ઢોલ વગાડવો
જાહેરાત કરવી
ખબર પાડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP