રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જીભ ન ઊપડવી શરમનો અનુભવ થવો વાત કરતા ખચકાટ અનુભવવો જીભને દુ:ખાવો થવો દુ:ખ થવું શરમનો અનુભવ થવો વાત કરતા ખચકાટ અનુભવવો જીભને દુ:ખાવો થવો દુ:ખ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નાની વાતને મોટું સ્વરૂપ આપઈ જવું રજનું ગજ કરવું આસમાની સુલતાની કરવી રાઈનો પર્વત કરવો કાગનો વાઘ થવો રજનું ગજ કરવું આસમાની સુલતાની કરવી રાઈનો પર્વત કરવો કાગનો વાઘ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. બજર ઘસવી. નાસી જવું ખૂબ મહેનત કરવી કંટાળી જવું દાંતે છીંકણી ઘસવી નાસી જવું ખૂબ મહેનત કરવી કંટાળી જવું દાંતે છીંકણી ઘસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. છેલ્લે પાટલે બેસવું. ધ્યાનમાંથી બેધ્યાન થવું ખૂબ હોશિયાર હોવું ભણવામાં ખૂબ નબળા હોવું આત્યંતિક નિર્ણય લેવો ધ્યાનમાંથી બેધ્યાન થવું ખૂબ હોશિયાર હોવું ભણવામાં ખૂબ નબળા હોવું આત્યંતિક નિર્ણય લેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંદોલિત થઈ ઉઠવું ચિંતામુક્ત થવું રોમાંચિત થઈ ઊઠવું ખૂબ આનંદમાં આવી જવું આશ્ચર્યચકિત થવું ચિંતામુક્ત થવું રોમાંચિત થઈ ઊઠવું ખૂબ આનંદમાં આવી જવું આશ્ચર્યચકિત થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પગ મણના થઈ જવા મન ખુશ થઈ જવું પગ ઉપર ભાર ઉતરવો પગને ઈજા થવી મન ખિન્ન થઈ જવું મન ખુશ થઈ જવું પગ ઉપર ભાર ઉતરવો પગને ઈજા થવી મન ખિન્ન થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP