રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - રાખ વળી જવી ચૂલામાંથી રાખ સાફ કરવી ઓલવાઈ જવું ભૂલાઈ જવું અભિમાન દેખાઈ આવું ચૂલામાંથી રાખ સાફ કરવી ઓલવાઈ જવું ભૂલાઈ જવું અભિમાન દેખાઈ આવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટીંબો બની જવું ખેદાનમેદાન કરી નાખવું મહાદુઃખ વેઠવું ખૂબ જ હરિયાળી હોવી કામ બગડી જવું ખેદાનમેદાન કરી નાખવું મહાદુઃખ વેઠવું ખૂબ જ હરિયાળી હોવી કામ બગડી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પગ ટકવો પગ ઉપર ઊભા રહેવું જતા રહેવું અવર જવર બંધ કરવી સ્થિર થવું પગ ઉપર ઊભા રહેવું જતા રહેવું અવર જવર બંધ કરવી સ્થિર થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓરિયો વીતવો માથે પડવું સારો પ્રસંગ સફળ રીતે પૂરો થયો સુખદુ:ખમાંથી પસાર થવું ઘાત ટળી જવી માથે પડવું સારો પ્રસંગ સફળ રીતે પૂરો થયો સુખદુ:ખમાંથી પસાર થવું ઘાત ટળી જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ મસ્તક પર હોવા હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખેલ માંડવો રમત રમવી ખેલની શરૂઆત નાટકની શરૂઆત કરવી ખેલ કરવો રમત રમવી ખેલની શરૂઆત નાટકની શરૂઆત કરવી ખેલ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP