ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે ? ગિરફતાર ચૂંટણી ક્ષણિક છીછરૂ ગિરફતાર ચૂંટણી ક્ષણિક છીછરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રેયાનો મોબાઈલ પડતા-પડતા રહી ગયો. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ છે ? કરણ અપાદાન કર્મ કર્તા કરણ અપાદાન કર્મ કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો. ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કંઈક આપવું જોઈએ યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ કાયમ યાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કંઈક આપવું જોઈએ યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ કાયમ યાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ સમજવું સહેલું નથી વાક્યમાં સમજવું નીચેના પૈકી શું છે ? સર્વનામ વિશેષણ કૃદંત સંજ્ઞા સર્વનામ વિશેષણ કૃદંત સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્યાયવાચી શબ્દોની જોડ. એમાં શામા મોટી ખોટ ? હરણ - મૃગ, સારંગ તાસીર - પ્રકૃતિ, સ્વભાવ ગરલ - વિષ, ઝેર તોખાર - ગજ, હાથી હરણ - મૃગ, સારંગ તાસીર - પ્રકૃતિ, સ્વભાવ ગરલ - વિષ, ઝેર તોખાર - ગજ, હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દમાં કઈ જોડી સાચી નથી ? લાભ - ગેરલાભ ક્ષણિક - શાશ્વત સાધક - સાધિકા સાપેક્ષ - નિરપેક્ષ લાભ - ગેરલાભ ક્ષણિક - શાશ્વત સાધક - સાધિકા સાપેક્ષ - નિરપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP