રૂઢિપ્રયોગ (Idiom) નીચેના પૈકી કયા રૂઢિપ્રયોગનો અર્થ 'નકામો પ્રયાસ કરવો' થતો નથી. પાણીમાં લીટા કરવા પાણી માપવું પાણી વલોણું કરવું પાણીની ગાંસડી બાંધવી પાણીમાં લીટા કરવા પાણી માપવું પાણી વલોણું કરવું પાણીની ગાંસડી બાંધવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો : હાથ પકડવો સ્પર્ધામાં ઉતરવું ઉપયોગી બનવું લગ્ન કરવું આનંદમાં રહેવું સ્પર્ધામાં ઉતરવું ઉપયોગી બનવું લગ્ન કરવું આનંદમાં રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મહેનત ધૂળમાં મળવી બળીને રાખ થવું કોઈ કામ ન સ્વીકારવું કરેલું કામ નિષ્ફળ જવું પ્રયત્નો સફળ થવાં બળીને રાખ થવું કોઈ કામ ન સ્વીકારવું કરેલું કામ નિષ્ફળ જવું પ્રયત્નો સફળ થવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - માથે લેવું માથા પર વજન ઉપાડવું જવાબદારી સંભાળવી જવાબદારીમાંથી છૂટી જવું ગુનો કબૂલ કરવો માથા પર વજન ઉપાડવું જવાબદારી સંભાળવી જવાબદારીમાંથી છૂટી જવું ગુનો કબૂલ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટહુકો પાડવો બૂમો પાડી બોલાવવું મીઠાશથી બોલાવવું મોર ટહુકો કરે ન ગમતી વ્યકિતને બોલાવું બૂમો પાડી બોલાવવું મીઠાશથી બોલાવવું મોર ટહુકો કરે ન ગમતી વ્યકિતને બોલાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ચારે હાથ ભોંયે પડવા હારી જવું ગુસ્સે થવું બધી રીતે નિઃસહાય થવું ગબડી પડવું હારી જવું ગુસ્સે થવું બધી રીતે નિઃસહાય થવું ગબડી પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP