કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક નર હજાર હુન્નર એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી એકસમાન વર્તાવ દાખવે માણસને મહેનત ગમતી નથી માણસ છે તો હજાર કામ મળી રહેશે એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી એકસમાન વર્તાવ દાખવે માણસને મહેનત ગમતી નથી માણસ છે તો હજાર કામ મળી રહેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. ઉતાવળે આંબા ન પાકે સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઉતાવળે આંબા ન પાકે સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દૂઝણી ગાયની લાત પણ સારી દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાચવું નહિ અને આંગણું વાકું. કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે. નાચવા માટે આંગણું વાંકું લાગ્યું. નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું. નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું. કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે. નાચવા માટે આંગણું વાંકું લાગ્યું. નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું. નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ટહુકો પાડવો ન ગમતી વ્યકિતને બોલાવવું બૂમો પાડી બોલાવવું મોર ટહુકા કરે મીઠાશથી બોલાવવું ન ગમતી વ્યકિતને બોલાવવું બૂમો પાડી બોલાવવું મોર ટહુકા કરે મીઠાશથી બોલાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP