કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બહેડાં ખાવાં ને જાયફળનો કેફ રાખવો.

પરાધીન રહીને આશા રાખવી
ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે
ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં
જુદાં જુદાં બહાના બતાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ વાર ને નવ તહેવાર

ખૂબ જ દુઃખ હોવું
ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી
હંમેશાં આનંદમંગલમાં રહેવું
વાર તહેવાર ભીડ પડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
કૂવામાં હોય તો હવાડામાં આવે

પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે.
મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં
કૂવાનું પાણી હવાડામાં જ આવે.
કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે.

સંપ ત્યાં જંપ
ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે
ઝાઝા હાથ રળિયામણા
ઉતાવળે આંબા ન પાકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો.

ખૂબ અધીરા બની જવું
આનંદમાં આવવું
ઉમંગમાં આવી જવું
સંઘર્ષમાં ઉતરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દુનિયાનો છેડો ઘર

દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે.
દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે.
જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય.
વિશ્વના એક છેડે ઘર આવેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP