કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂકડીનું મોં ઢેફલે રાજી મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આદાની થઈ ગઈ સૂંઠ સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી વધુને વધુ ભીંસ અનુભવવી આદા અને સૂંઠથી ચા સારી બને છે. સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી વધુને વધુ ભીંસ અનુભવવી આદા અને સૂંઠથી ચા સારી બને છે. સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અધૂરો ઘડો છલકાય ઘણો ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘છાણના દેવને કપાસિયાની આંખ’ - કહેવતનો અર્થ આપો. પાયમલ થવું લાયકાત તેવો સત્કાર ભાડું ન મળવું જોર-જુલમી કરવી પાયમલ થવું લાયકાત તેવો સત્કાર ભાડું ન મળવું જોર-જુલમી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભેંસ ભાગોળે ને છાશ છાગોળે કપોળ કલ્પનામાં રાચવું. ઘરમાં સવારે છાશ વલોવવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. કપોળ કલ્પનામાં રાચવું. ઘરમાં સવારે છાશ વલોવવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દૂઝણી ગાયની લાત પણ સારી દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી દૂઝણી ગાય દૂધ આપતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી દૂઝણી ગાય દૂધ આપતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા જાહેર ચીજ સૌના માટે હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP