કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય ઘોને મરવાની બીક લાગતી નથી વાઘરીવાડમાં મરણ થાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે ઘોને મરવાની બીક લાગતી નથી વાઘરીવાડમાં મરણ થાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો. દીર્ઘદ્રષ્ટિ વાપરવી બંધ બાંધી દેવો ભવિષ્યવાણી કરવી ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી બંધ બાંધી દેવો ભવિષ્યવાણી કરવી ડૂબતો માણસ તરણું પકડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો. તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અન્ન આહારે ને ઘી વ્યવહારે આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું બંને બાજુથી પતન થવું જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ જેવું કાર્ય તેવું પરિણામ આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું બંને બાજુથી પતન થવું જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ જેવું કાર્ય તેવું પરિણામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.શીરા સારુ શ્રાવક થવું હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત અને તેનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ શોધો. વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP