કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ વાર ને નવ તહેવાર ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી હંમેશાં આનંદમંગલમાં રહેવું ખૂબ જ દુઃખ હોવું વાર તહેવાર ભીડ પડવી ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી હંમેશાં આનંદમંગલમાં રહેવું ખૂબ જ દુઃખ હોવું વાર તહેવાર ભીડ પડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘ઇચ્છા હોય તો બધુ થાય’ - આવો અર્થ આપતી કહેવત નીચેના વિકલ્પોમાંથી શોધો. ધરમના કામમાં ઢીલ નહીં મન ચંગા તો કથરોટ મેં ગંગા આપ સમાન બલ નહીં મન હોય તો માળવે જવાય ધરમના કામમાં ઢીલ નહીં મન ચંગા તો કથરોટ મેં ગંગા આપ સમાન બલ નહીં મન હોય તો માળવે જવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે ધોબી લોકોને છેતરે છે સારું કામ કરવા જતાં આપત્તિ આપવી વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે ધોબી લોકોને છેતરે છે સારું કામ કરવા જતાં આપત્તિ આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય વાઘરીવાડમાં મરણ થાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વાઘરીવાડમાં મરણ થાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અન્ન આહારે ને ઘી વ્યવહારે જેવું કાર્ય તેવું પરિણામ આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ બંને બાજુથી પતન થવું જેવું કાર્ય તેવું પરિણામ આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ બંને બાજુથી પતન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP