કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દુનિયાનો છેડો ઘર

વિશ્વના એક છેડે ઘર આવેલું છે.
દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે.
દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે.
જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો.

ખૂબ અધીરા બની જવું
આનંદમાં આવવું
ઉમંગમાં આવી જવું
સંઘર્ષમાં ઉતરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો

આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી.
વધુ ને વધુ ભીંસ અનુભવવી
પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ?
ઉંમરમાં ઉધાર ચાલતો નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
શીરા સારુ શ્રાવક થવું

ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે
હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું
શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે
શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ભર્યા તળાવમાંથી કોરા નીકળવું

માણસ લાગણીશૂન્ય હોય છે
તળાવમાં પાણી હોતું નથી
ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે.
વધારે પાણી હોવાથી તરી શકાતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
‘ઇચ્છા હોય તો બધુ થાય’ - આવો અર્થ આપતી કહેવત નીચેના વિકલ્પોમાંથી શોધો.

ધરમના કામમાં ઢીલ નહીં
મન ચંગા તો કથરોટ મેં ગંગા
મન હોય તો માળવે જવાય
આપ સમાન બલ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP