કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે સંપ ત્યાં જંપ ઉતાવળે આંબા ન પાકે ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે સંપ ત્યાં જંપ ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . વિશ્વના એક છેડે ઘર આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. વધુ ને વધુ ભીંસ અનુભવવી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? ઉંમરમાં ઉધાર ચાલતો નથી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. વધુ ને વધુ ભીંસ અનુભવવી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? ઉંમરમાં ઉધાર ચાલતો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું મફત ખાવું દરેકને ગમે છે. મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી મફતનું ખાવાથી ઊંઘ આવે છે ચિંતા વિનાનું જીવન જીવવું મફત ખાવું દરેકને ગમે છે. મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી મફતનું ખાવાથી ઊંઘ આવે છે ચિંતા વિનાનું જીવન જીવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સાપ ગયા ને લીસોટા રહ્યા પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. વખાણીએ તે જ ખરાબ નીવડે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. વખાણીએ તે જ ખરાબ નીવડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ? ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP