કમ્પ્યુટર (Computer)
પાવર પોઈન્ટમાં ચાર્ટની સુવિધા કયા મેનુમાં હોય છે ?

ફાઈલ
ઇન્સર્ટ
આમાંથી એક પણ નહિ
ફોર્મેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ડિસ્ક/કોમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી ___

નકામી માહિતીની નકલ થાય છે
બધી માહિતી ભૂંસાઈ જાય છે
બધી નકામી માહિતી ભૂંસાઈ જાય છે
બધી માહિતીની નકલ થઈ જાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP