ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપીની દક્ષિણે ___ પર્વતમાળા શરૂ થાય છે. સાતપુડા ગિરિમાળા સહ્યાદ્રિ અરાવલી સાતપુડા ગિરિમાળા સહ્યાદ્રિ અરાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ? ગુગળના વૃક્ષો ખેરનાં વૃક્ષો ચારોળીના વૃક્ષો શંખાવલી વનસ્પતિ ગુગળના વૃક્ષો ખેરનાં વૃક્ષો ચારોળીના વૃક્ષો શંખાવલી વનસ્પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉકાઈ કાકરાપાર પ્રોજેક્ટ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? તાપી ગોદાવરી પુર્ણા દમણગંગા તાપી ગોદાવરી પુર્ણા દમણગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિ. દ્વારા સ્થાપવામાં આવેલી એક માત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે ? જામનગર ચેન્નઈ ગુવાહાટી મુંબઈ જામનગર ચેન્નઈ ગુવાહાટી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે ? જૂન - જુલાઇ ઓક્ટોબર - ડિસેમ્બર સપ્ટેમ્બર - ઓક્ટોબર માર્ચ - એપ્રિલ જૂન - જુલાઇ ઓક્ટોબર - ડિસેમ્બર સપ્ટેમ્બર - ઓક્ટોબર માર્ચ - એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે ? કલમુર વિધ્યં સાતપુડા અરવલ્લી કલમુર વિધ્યં સાતપુડા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP