GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે ? સ્ટીલ આપેલ તમામ બ્રોન્ઝ બ્રાસ સ્ટીલ આપેલ તમામ બ્રોન્ઝ બ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ પંચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ-280 કલમ-241 કલમ-243(ટ) કલમ-244 કલમ-280 કલમ-241 કલમ-243(ટ) કલમ-244 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Give a single word for 'Showing malicious ill will and a desire to hurt'. glummy vindictive virtuous generous glummy vindictive virtuous generous ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈપણ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂંક ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ-175 આર્ટિકલ-172 આર્ટિકલ-165 આર્ટિકલ-150 આર્ટિકલ-175 આર્ટિકલ-172 આર્ટિકલ-165 આર્ટિકલ-150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ એક વર્ગમાં સોમવાર થી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શિનવારની હાજરી કેટલી ? 32 31 30 26 32 31 30 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 7 6 5 21 7 6 5 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP