GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 “મેં માંગ્યુઃ (જ્યે) સ્વામી, તમનિં વહાલું, તે ક્રિયા કરી નિં દિજી મુને” આ ઉદ્ગારો કોના છે ? પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાં અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાં અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે ? આપેલ તમામ સ્ટીલ બ્રાસ બ્રોન્ઝ આપેલ તમામ સ્ટીલ બ્રાસ બ્રોન્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો A+B = 2C અને C+D = 2A તો A+D = B+C A+C = B+D A+C = 2B A+C = 2D A+D = B+C A+C = B+D A+C = 2B A+C = 2D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સમાનાર્થી શબ્દ જણાવો. : ‘ઝોક’ એક તરફનો અભિપ્રાય વચ્ચેથી વળી જવું તે ઘેટાં-બકરાંનો વાડો ગામઠી લોકોનો સમૂહ એક તરફનો અભિપ્રાય વચ્ચેથી વળી જવું તે ઘેટાં-બકરાંનો વાડો ગામઠી લોકોનો સમૂહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી કોણ માનવશરીરની શારીરિક સ્થિતિ અને સમતોલનપણું જાળવવામાં મદદ કરે છે ? અનુમસ્તિષ્ક સેતુ બૃહદ્ મસ્તિષ્ક લંબમજ્જા અનુમસ્તિષ્ક સેતુ બૃહદ્ મસ્તિષ્ક લંબમજ્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option. Give adjective form of 'Enemy'. Enmity Enimie Enimical Inimical Enmity Enimie Enimical Inimical ANSWER DOWNLOAD GUJARATI MCQ APP