GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાતમાં વટહુકમ દ્વારા પંચાયતધારાનો અમલ ક્યા વર્ષથી કરવામાં આવ્યો ? 1949 1959 1952 1948 1949 1959 1952 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.The chief, with all his men ___ massacred. are have been was were are have been was were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ધ્યાનાથી ધ્યાન ધરાય છે. ધ્યાના ધ્યાન ધરે છે. ધ્યાના ધ્યાન દર્શાવતી ધ્યાના ધ્યાન ધરશે ધ્યાના ધ્યાન ધરાવશે ધ્યાના ધ્યાન ધરે છે. ધ્યાના ધ્યાન દર્શાવતી ધ્યાના ધ્યાન ધરશે ધ્યાના ધ્યાન ધરાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે ગ્લેશિયર તૂટતા અનેક નાગરિકોએ જાન ગુમાવ્યા. આ બનાવના જિલ્લાનું નામ જણાવો. દહેરાદૂન રૂદ્રપ્રયાગ ચમોલી ઉત્તરકાશી દહેરાદૂન રૂદ્રપ્રયાગ ચમોલી ઉત્તરકાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાચી જોડણી શોધો. ચિરંજીવિની ચીરંજીવીની ચિરંજિવિની ચીરંજીવની ચિરંજીવિની ચીરંજીવીની ચિરંજિવિની ચીરંજીવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસુતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના અન્વયે પુત્રી જન્મના કિસ્સામાં કુલ કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? રૂ. 12,000/- રૂ. 10,000/- રૂ. 11,500/- રૂ. 7,500/- રૂ. 12,000/- રૂ. 10,000/- રૂ. 11,500/- રૂ. 7,500/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP