GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શબ્દાર્થ (અર્થભેદ) જણાવો. 'ઝલક' પવિત્ર લાવણ્ય સસ્મિત શોભા પવિત્ર લાવણ્ય સસ્મિત શોભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસૉફ્ટ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં અન્ય પ્રોગ્રામ્સને Minimize કરીને સીધું જ ડેસ્કટૉપ ઉપર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Windows key + H Windows key + T Windows key + D Windows key + C Windows key + H Windows key + T Windows key + D Windows key + C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ધ્યાનાથી ધ્યાન ધરાય છે. ધ્યાના ધ્યાન ધરશે ધ્યાના ધ્યાન દર્શાવતી ધ્યાના ધ્યાન ધરાવશે ધ્યાના ધ્યાન ધરે છે. ધ્યાના ધ્યાન ધરશે ધ્યાના ધ્યાન દર્શાવતી ધ્યાના ધ્યાન ધરાવશે ધ્યાના ધ્યાન ધરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો ZEBRA ને 2652181 લખાય, તો COBRA = શું લખાય ? 3152181 31822151 1182153 302181 3152181 31822151 1182153 302181 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કેવડિયા ખાતે કયા કાર્યક્રમમાં હાજરી આપી હતી ? ઓલ ઈન્ડિયા ગ્લોબલ વોર્મિંગ કોન્ફરન્સ ડીબેટ ઓલ ઈન્ડિયા સોલર એનર્જી કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા ડી.જી.પી. કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા કંબાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા ગ્લોબલ વોર્મિંગ કોન્ફરન્સ ડીબેટ ઓલ ઈન્ડિયા સોલર એનર્જી કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા ડી.જી.પી. કોન્ફરન્સ ઓલ ઈન્ડિયા કંબાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેના પૈકી ક્યો પદાર્થ ઊર્ધ્વપાતન પામતો નથી ? એમોનિયમ ક્લોરાઈડ સોડિયમ ક્લોરાઈડ આયોડિન કપૂર એમોનિયમ ક્લોરાઈડ સોડિયમ ક્લોરાઈડ આયોડિન કપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP