GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.'તુરિયાનો તાર જાગી ઊઠવો' ગુસ્સો સાતમા આસમાને જવો કોઈ બાબતે પશ્ચાતાપ થવો કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી સમજણશક્તિનો ઉદય થવો ગુસ્સો સાતમા આસમાને જવો કોઈ બાબતે પશ્ચાતાપ થવો કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી સમજણશક્તિનો ઉદય થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ધ્યાનાથી ધ્યાન ધરાય છે. ધ્યાના ધ્યાન દર્શાવતી ધ્યાના ધ્યાન ધરશે ધ્યાના ધ્યાન ધરાવશે ધ્યાના ધ્યાન ધરે છે. ધ્યાના ધ્યાન દર્શાવતી ધ્યાના ધ્યાન ધરશે ધ્યાના ધ્યાન ધરાવશે ધ્યાના ધ્યાન ધરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કૂવો ખોદનાર લોકો રજા પર છે. સંબંધવાચક પ્રમાણવાચક કતૃવાચક આકારવાચક સંબંધવાચક પ્રમાણવાચક કતૃવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓ અંતર્ગત સાત ફેરા સમૂહ લગ્નની યોજનાને ક્યા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ? માઈ રમાબાઈ આંબેડકર ડૉ. સવિતા આંબેડકર કસ્તુરબા મોહનદાસ ગાંધી સાવિત્રીબાઈ ફૂલે માઈ રમાબાઈ આંબેડકર ડૉ. સવિતા આંબેડકર કસ્તુરબા મોહનદાસ ગાંધી સાવિત્રીબાઈ ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સુકેતુની 15 વર્ષ પછીની ઉંમર તેના 5 વર્ષ પહેલાની ઉંમરથી પાંચ ગણી હશે. તો અત્યારે તેની ઉંમર શું રહેશે ? 15 10 18 20 15 10 18 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સૂર્ય તથા તારાઓમાં સતત ઉત્પન્ન થતી ઉર્જા કઈ પ્રક્રિયા દ્વારા મળે છે ? ન્યુક્લિયર સંલયન ન્યુક્લિયર બાષ્પીભવન ન્યુક્લિયર વિખંડન ન્યુક્લિયર ઉર્ધ્વપાતન ન્યુક્લિયર સંલયન ન્યુક્લિયર બાષ્પીભવન ન્યુક્લિયર વિખંડન ન્યુક્લિયર ઉર્ધ્વપાતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP