GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 લોકવાયકા મુજબ કચ્છ સ્થિત પ્રસિદ્ધ દરગાહના સંત હાજીપીર એક સૈનિક હતા. તેઓ કયા મોગલ રાજવીના લશ્કરમાં સૈનિક હતા ? બાદશાહ અકબર શાહબુદીન ઘોરી અલી અકબર સૈયદ કુતુબુદ્દીન બાદશાહ અકબર શાહબુદીન ઘોરી અલી અકબર સૈયદ કુતુબુદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) રાજેશ વ્યાસ(b) મુકુન્દરાય પટ્ટણી(c) રમણભાઈ નીલકંઠ(d) ડાહ્યાભાઈ દેરાસરી(1) મિસ્કિન (2) મકરંદ(3) બુલબુલ(4) પારાશર્ય c-2, b-4, d-3, a-1 b-2, a-4, c-1, d-3 a-2, d-3, b-4, c-1 d-1, c-2, a-3, b-4 c-2, b-4, d-3, a-1 b-2, a-4, c-1, d-3 a-2, d-3, b-4, c-1 d-1, c-2, a-3, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસૉફ્ટ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં અન્ય પ્રોગ્રામ્સને Minimize કરીને સીધું જ ડેસ્કટૉપ ઉપર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Windows key + T Windows key + D Windows key + C Windows key + H Windows key + T Windows key + D Windows key + C Windows key + H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે ? 25 સભ્યો 22 સભ્યો 18 સભ્યો 30 સભ્યો 25 સભ્યો 22 સભ્યો 18 સભ્યો 30 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલી દરેક સંખ્યાના એકમ અને શતકના અંકો અદલા બદલી કરીને લખતા મળતી સંખ્યાઓમાં મધ્યક્રમે આવતી સંખ્યાનો શતકનો અંક આપેલા વિકલ્પોમાંથી કયો હોય ?738, 429, 156, 273, 894 6 8 7 1 6 8 7 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ખોટી જોડણી શોધો. સુષુપ્ત શરીફ સાલીની શિથિલ સુષુપ્ત શરીફ સાલીની શિથિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP