GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાચી જોડણી શોધો. વિધિર્નિમિત વિધિનિર્મિત વિધિનીર્મિત વિધીનિર્મિત વિધિર્નિમિત વિધિનિર્મિત વિધિનીર્મિત વિધીનિર્મિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો “MACHINE” ના મૂળાક્ષરોને 19-7-9-14-15-20-11 સાથે સાંકળવામાં આવે, તો "DANGER" ને નીચેનામાંથી કયા વિકલ્પ સાથે સાંકળી શકાય ? 11-7-20-16-11-24 13-7-20-9-11-25 13-7-20-10-11-25 10-7-20-13-11-24 11-7-20-16-11-24 13-7-20-9-11-25 13-7-20-10-11-25 10-7-20-13-11-24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ શિખરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શબ્દાર્થ (અર્થભેદ) જણાવો. : ‘અલિ’ પરમાત્મા કુસ્તિબાજ ભમરો સખીને સંબોધન પરમાત્મા કુસ્તિબાજ ભમરો સખીને સંબોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ‘દયિત’ દાનમાં આપેલું દાનમાં મળેલું પ્રિય લાવણ્યસભર દાનમાં આપેલું દાનમાં મળેલું પ્રિય લાવણ્યસભર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) સ્થિતિસ્થાપકતા અને વિરૂપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ(b) ‘‘અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે."(c) ‘‘કેથોડ કિરણો એ ઈલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ પ્રવાહ ઋણવિજભારીત છે."(d) પ્રવાહીમાં પ્રદાર્થ પર લગાડેલ બળના પ્રસારણનો નિયમ(1) રોબર્ટ બોઈલ (2) રોબર્ટ હૂક(3) પાસ્કલ(4) થોમસન અને ક્રુક્સ b-1, c-4, a-2, d-3 d-1, b-3, a-2, c-4 a-3, c-2, d-1, b-4 a-4, d-3, c-1, b-2 b-1, c-4, a-2, d-3 d-1, b-3, a-2, c-4 a-3, c-2, d-1, b-4 a-4, d-3, c-1, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP