GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત ‘અસ્પૃશ્યતા' નાબુદ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-12
આર્ટિકલ-15
આર્ટિકલ-17
આર્ટિકલ-21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ?

28 દિવસ
29 દિવસ
26 દિવસ
27 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) રાજેશ વ્યાસ
(b) મુકુન્દરાય પટ્ટણી
(c) રમણભાઈ નીલકંઠ
(d) ડાહ્યાભાઈ દેરાસરી
(1) મિસ્કિન
(2) મકરંદ
(3) બુલબુલ
(4) પારાશર્ય

a-2, d-3, b-4, c-1
c-2, b-4, d-3, a-1
b-2, a-4, c-1, d-3
d-1, c-2, a-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિલ્પમાંથી સાચા પ્રત્યય શોધો.
એની પહેલાંથી સાલનું છત્રી લાવેલો‌.

વડે
ની
'ની' અને 'એ' બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP