કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં તાઈવાને ક્યા દેશમાં તાઈવાન નામનો ઉપયોગ કરીને તેની પ્રથમ ઓફિસ સ્થાપશે ?

દક્ષિણ આફ્રિકા
વેનેઝુએલા
અમેરિકા
લિથુઆનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
'ટોક્યો ઓલિમ્પિક 2020' જાપાનના કયા સમ્રાટ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો ?

શ્રી રાહીમોહિતો
શ્રી નીકો હિતો
શ્રી નીસુરૂ હિતો
શ્રી નારૂહિતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP