GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) માણેકકોઠારી પૂનમનો મેળો ___ ખાતે યોજાય છે. ડાકોર દ્વારકા ભરૂચ પાલીતાણા ડાકોર દ્વારકા ભરૂચ પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) બ્રેન્ટ સૂચિ ___ સાથે સંબંધિત છે. શીપીંગ રેટ ઈન્ડેક્ષ ક્રૂડ તેલની કિંમતો સોનાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ) તાંબાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ) શીપીંગ રેટ ઈન્ડેક્ષ ક્રૂડ તેલની કિંમતો સોનાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ) તાંબાના વાયદાનો ભાવ (ફ્યુચર પ્રાઈસ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ એ 1825માં વેદાંતોના એકેશ્વરવાદી સિધ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી. કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય વિવેકાનંદ દયાનંદ સરસ્વતી કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય વિવેકાનંદ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) પક્ષીવિદ્ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ “સૌરાષ્ટ્રના પંખીઓ' માટે સુંદર અને જીવંત જણાતાં પંખીઓનાં અસંખ્ય ચિત્રો ___ એ તૈયાર કર્યા હતાં. કનુ દેસાઈ રાઘવેન્દ્ર દેસાઈ સોમાભાઈ શાહ બકોર કનુ દેસાઈ રાઘવેન્દ્ર દેસાઈ સોમાભાઈ શાહ બકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? અવકાશયાન - હેતુ1. કેસિની હ્યુજેન્સ - શુક્ર ફરતે પરિભ્રમણ અને પૃથ્વી પર માહિતી મોકલવી 2. મેસેન્જર - બુધના નકશા તૈયાર કરવા અને શોધ-તપાસ કરવી3. વોયેજન 1 અને 2 - બાહ્ય સૌરમંડળનું સંશોધન કરવું ફક્ત 1 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કયું એક્સપોર્ટ પ્રમોશન કેપીટલ ગુડ્ઝ યોજનાનો ઉદ્દેશ્ય નથી ? ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવું. ઉત્પાદકો પાસેથી સીમા શુલ્ક ઓછું લેવું. ઉત્પાદન ક્ષેત્રમાં ઉચ્ચ ટેકનોલોજીવાળા મૂડીગત સાધનસરંજામ દાખલ કરવા. નિકાસને વધારવા માટે મૂડીગત માલની આયાતને પ્રોત્સાહન આપવું. ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવું. ઉત્પાદકો પાસેથી સીમા શુલ્ક ઓછું લેવું. ઉત્પાદન ક્ષેત્રમાં ઉચ્ચ ટેકનોલોજીવાળા મૂડીગત સાધનસરંજામ દાખલ કરવા. નિકાસને વધારવા માટે મૂડીગત માલની આયાતને પ્રોત્સાહન આપવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP