GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યા બે ગ્રહો સિવાય બાકીના ગ્રહો પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિભ્રમણ કરે છે ?

શુક્ર અને યુરેનસ
મંગળ અને પૃથ્વી
ગુરૂ અને શનિ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સ્વદેશી રીતે વિક્સાવેલા એડવાન્સડ લાઈટ ટોરપેડો (Advanced Light Torpedo) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. આ એડવાન્સડ લાઈટ ટોરપેડો શ્યેન (Shyena) ભારતીય નૌકાદળમાં 2012 માં જ દાખલ કરવામાં આવ્યું.
2. તાજેતરમાં પ્રથમ ઉડ્ડયન પરીક્ષણો સફળતાપૂર્વક પેટ્રોલ હવાઈજહાજ ઈલ્યુશીન (Ilyushin) IL-38 માં થી કરવામાં આવ્યાં.
3. આ એડવાન્સડ લાઈટ ટોરપેડો શ્યેન 190 કિ.મી. અવધિની ક્ષમતા ધરાવે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 2
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રવિ એક રકમ સાદાવ્યાજે 4 વર્ષ માટે મૂકે છે અને બમણી રકમ પરત મેળવે છે. ત્યારબાદ સાદાવ્યાજનો દર પહેલા કરતાં 5% જેટલો વધી જાય તો કેટલા વર્ષમાં તેની રકમ બમણી થશે ?

આપેલ પૈકી કોઈ નહીં
3.75 વર્ષ
10/3 વર્ષ
11/3 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
વિધાનો:
1) T ને P કરતાં ઓછા ગુણ મળ્યા.
2) T ને J કરતાં વધારે ગુણ મળ્યા.
3) .J ને સૌથી ઓછા ગુણ મળ્યા.
4) Q ને P કરતાં વધારે ગુણ મળ્યા.
જો ઉપરના તમામ વિધાનો સાચાં હોય તો નીચે પૈકી ક્યુ વિધાન સાચું નથી ?

P કરતાં J ને ઓછા ગુણ મળ્યા
Q કરતાં T ને ઓછા ગુણ મળ્યા
આ ચાર વ્યક્તિઓમાં Q ને મહત્તમ ગુણ મળ્યા
Q કરતાં T ને વધારે ગુણ મળ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP