GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંરચનાત્મક દૃષ્ટિએ ___ ને ત્રણ વિભાગોમાં વિભાજીત કરી શકાય, – રાજપીપળાં - ટેકરીઓ, મહાદેવ ટેકરીઓ તથા અમરકંટક શિખર.

વિંધ્ય શ્રેણી
અરવલ્લી શ્રેણી
સહ્યાદ્રિ શ્રેણી
સાતપુડા શ્રેણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
પક્ષીવિદ્ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ “સૌરાષ્ટ્રના પંખીઓ' માટે સુંદર અને જીવંત જણાતાં પંખીઓનાં અસંખ્ય ચિત્રો ___ એ તૈયાર કર્યા હતાં.

સોમાભાઈ શાહ
બકોર
રાઘવેન્દ્ર દેસાઈ
કનુ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
અંબાજી નજીક આવેલાં કુંભારિયાના જૈન મંદિરો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. અહીં સૌથી મોટું મંદિર નેમિનાથનું છે.
2. તેનું શિખર તારંગાના જૈન દૈવાલયના શિખર જેવું છે.
3. તેના કેટલાક સ્તંભો આબુના વિમલસહીના સ્તંભોને મળતાં આવે છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયાં રાજ્યોમાં પ્રજામંડળની સ્થાપના થઈ હતી ?
1. વડોદરા
2. લીમડી
3. ભાવનગર

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP