વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત અને બીજા કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય સમુદ્રયુદ્ધના અભ્યાસ માટે 'કોંકણ-16' શરૂ કરવામાં આવ્યું ?

બ્રિટન
અમેરિકા
શ્રીલંકા
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ચીન દ્વારા સ્થાપિત વિશ્વનો પ્રથમ ક્વૉન્ટમ ઉપગ્રહ “મિસિયસ''નો ઉદ્દેશ શું છે ?

હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા
ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ
સૌરકલંકનો અભ્યાસ
જૈવવિવિધતાનો અભ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ખરા વિધાનોની ઓળખ કરો.

આપેલ બંને
MTCRની વ્યવસ્થા સદસ્ય દેશ દ્વારા ગૈર સદસ્ય દેશને વધુમાં વધુ 400 કિ.મી.ની મારકક્ષમતા ધરાવતી મિસાઈલ ટેકનોલોજી જ હસ્તાંતરિત કરી શકાય.
આપેલ પૈકી કોઈ નહીં
બ્રહ્મોસની મારકક્ષમતા 290 કિ.મી.હોવા પાછળની MTCRની વ્યવસ્થા જવાબદાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રતિ વર્ષે પ્રખ્યાત ‘ભટનાગર એવોર્ડ’ કઈ સંસ્થા દ્વારા એનાયત થઈ રહ્યો છે ?

CSIR
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ
TIFR
નેશનલ કેમિકલ લેબોરેટરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
આંતરરાષ્ટ્રીય સ્તરે થનારા શસ્ત્ર હસ્તાંતરણ પર નજર રાખનારી સંસ્થા SIPRI ક્યા દેશમાં આવેલી છે ?

સ્વીડન
નોર્વે
બ્રિટેન
ફિનલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP