GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગુજરાતના ___ વિસ્તારમાં ફ્લોરસ્પારના મોટા જથ્થા રહેલાં છે. છોટાઉદેપુર બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ છોટાઉદેપુર બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન ___ ધર્મમાં પીરાણ પંથ, મહાદેવી પંથ, દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યાં. શાક્ત ઈસ્લામ વૈષ્ણવ શૈવ શાક્ત ઈસ્લામ વૈષ્ણવ શૈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ નો સૂકો પ્રદેશ ઈસબગુલના વાવેતરનો અગત્યનો વિસ્તાર છે. આપેલ પૈકી એક પણ નહીં સુરેન્દ્રનગર ઉત્તર ગુજરાત ડાંગ આપેલ પૈકી એક પણ નહીં સુરેન્દ્રનગર ઉત્તર ગુજરાત ડાંગ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) 36 અને 49 વચ્ચેની અયુગ્મ સંખ્યાઓનો મધ્યસ્થ અને બહુલક અનુક્રમે કેટલો છે ? 42, બહુલક નથી 43, 47 42, 47 44, બહુલક નથી 42, બહુલક નથી 43, 47 42, 47 44, બહુલક નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) જો 8 વ્યક્તિઓ 8 કલાક પ્રતિ દિવસ કામ કરીને એક કામ 25 દિવસમાં પૂર્ણ કરે તો તે જ કામ 5 કલાક પ્રતિદિન કામ કરી 10 દિવસમાં પૂર્ણ કરવા માટે કેટલા વ્યક્તિઓ જોઈશે ? 32 વ્યક્તિઓ આપેલ પૈકી કોઈ નહીં 12 વ્યક્તિઓ 18 વ્યક્તિઓ 32 વ્યક્તિઓ આપેલ પૈકી કોઈ નહીં 12 વ્યક્તિઓ 18 વ્યક્તિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તેઓનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેઓએ આપેલ બોધપાઠ ‘મહાયાન સૂત્ર’ તરીકે જાણીતો છે. તેઓનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેઓએ આપેલ બોધપાઠ ‘મહાયાન સૂત્ર’ તરીકે જાણીતો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP