GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તાજેતરમાં ___ રાજ્યમાં આવેલ સિમલીપાલ ટાઈગર રીઝર્વમાં ભારે આગ લાગી.

આપેલ પૈકી કોઈ નહીં
હરીયાણા
આસામ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગુજરાતમાં ચૌલુક્ય શૈલીનાં મંદિરો તલદર્શનમાં નીચેના પૈકી કયા મુખ્ય અંગો ધરાવે છે ?
1. ગર્ભગૃહ
2. અંતરાલ
3. મંડપ

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બ્રિટિશ શાસનમાં રૈયતવારી પ્રથાને ___ એ સ્થાન આપ્યું.

સર થોમસ મનરો
લૉર્ડ કુક
લૉર્ડ કોર્નવોલિસ
લૉર્ડ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ભાસ્કર-I – પ્રથમ પ્રયોગાત્મક રીમોટ સેન્સીંગ સેટેલાઈટ કે જે ટીવી અને માઈક્રોવેવ કેમેરાને સાથે લઈને ગયું.
2. CARTOSAT-I - ડાયરેક્ટ-ટુ-હોમ (DTH) ટીવી પ્રસારણ
3. એસ્ટ્રોસેટ – ભારતની પ્રથમ સમર્પિત બહુ-તરંગલંબાઈ અવકાશી વેધશાળા
4. SARAL – અધતન સંદેશાવ્યવહાર ઉપગ્રહ

ફક્ત 1, 3 અને 4
ફક્ત 1 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. અનુચ્છેદ 14 વર્ગ માટે કાયદાના પ્રાવધાનનો નિષેધ કરે છે, તે કાયદા દ્વારા વ્યક્તિઓ, વસ્તુઓ અને વ્યવહારોનું વાજબી વર્ગીકરણને પરવાનગી આપે છે.
2. અનુચ્છેદ 39 ને તે અનુચ્છેદ 14 નો ભંગ કરે છે તે આધારે પડકારી શકાય નહીં.
3. સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપીત કર્યું કે જ્યાં અનુચ્છેદ 13-C આવે છે ત્યાં અનુચ્છેદ 14 ખૂબ જ અસરકારક હશે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP