ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાંજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે ? કંડલા, કચ્છ માંડવી, કચ્છ ચોરવાડ, જૂનાગઢ સચાણાં, જામનગર કંડલા, કચ્છ માંડવી, કચ્છ ચોરવાડ, જૂનાગઢ સચાણાં, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'કડાણા બંધ' ___ નદી પર બાંધવામાં આવ્યો છે ? મહી તાપી નર્મદા સાબરમતી મહી તાપી નર્મદા સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? ભરૂચ મહેસાણા અમરેલી પાટણ ભરૂચ મહેસાણા અમરેલી પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ જાતની શોધથી ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો ? આમાંથી કોઈ નહીં આઈ. આર.- 8 આપેલ બંને ટાઈચુંગ નેટિવ -1 આમાંથી કોઈ નહીં આઈ. આર.- 8 આપેલ બંને ટાઈચુંગ નેટિવ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૂર્યમંદિર ક્યાં સ્થપાયેલું છે ? મોઢેરા પાલીતાણા પાટણ જુનાગઢ મોઢેરા પાલીતાણા પાટણ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે ? મોખડી ઘાટ હરણફાળ નાંદોદ હાફેશ્વર મોખડી ઘાટ હરણફાળ નાંદોદ હાફેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP