કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતના રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ?

બેડમિન્ટન
સ્વિમિંગ
રેસલિંગ
શૂટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતમાં સામાન્ય રીતે અમરનાથ યાત્રા કયારે યોજાય છે ?

ફેબ્રુઆરી – માર્ચ
ઓક્ટોબર – નવેમ્બર
ડિસેમ્બર – જાન્યુઆરી
જુલાઈ – ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતમાં ‘જ્હોન્સન & જ્હોન્સન’ કોરોના રસીને ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ રસીના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ રસી અમેરિકાની ‘જ્હોન્સન & જ્હોન્સન’ કંપનીની પેટા કંપની જેન્સન દ્વારા વિકસાવવામાં આવી છે.
2. આ રસીને જેન્સન કોવિડ– 19 રસી' (Janssen COVID-19 Vaccine) તરીકે પણ ઓળખવામાં આવે છે.
3. આ રસી હ્યુમન એડેનો વાયરસના આધારે વિકસિત વાયરલ વેકટર રસી છે.
4. આ રસી માત્ર એક જ ડોઝમાં આપવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
15 ઓગસ્ટ, 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ક્યાંથી તિરંગો લહેરાવ્યો હતો ?

મોરબી
અમરેલી
ગીર સોમનાથ
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP