કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોગરા ક્ષેત્ર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? લદાખ સિક્કિમ હરિયાણા બિહાર લદાખ સિક્કિમ હરિયાણા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 50 વર્ષના સમયથી બંધ પડેલ હલ્દીબાડી–ચિલાહાટી રેલ્વે માર્ગની પુનઃસ્થાપના કરવામાં આવી છે ? શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શાંઘાઈ સહયોગ સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ? પાકિસ્તાન તાજિકિસ્તાન ચીન કઝાખસ્તાન પાકિસ્તાન તાજિકિસ્તાન ચીન કઝાખસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા સ્થળે ડુરંડ કપની 130મી આવૃતિનું આયોજન કરવામાં આવશે ? ઈન્દોર મુંબઈ કોલકતા ચેન્નાઈ ઈન્દોર મુંબઈ કોલકતા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યે જમીન વિહોણા મજૂરોને રૂ.6000 આપવા માટેની 'રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન મજદૂર ન્યાય યોજના’ શરૂ કરી છે ? મહારાષ્ટ્ર ઓડિશા આપેલ પૈકી કોઈ નહીં રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા આપેલ પૈકી કોઈ નહીં રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોણ હતું ? શ્રી બહાદુર સિંહ શ્રી કલ્યાણ સિંહ શ્રી ઉત્તમ સિંહ શ્રી ત્રિભુવન સિંહ શ્રી બહાદુર સિંહ શ્રી કલ્યાણ સિંહ શ્રી ઉત્તમ સિંહ શ્રી ત્રિભુવન સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP