કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિફેન્સ સાયબર એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી છે ?

ગૃહ મંત્રાલય
ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય
એક પણ નહીં
સંરક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં નિધન પામેલ ઓ.ચંદ્રશેખરને ઓલિમ્પિકમાં કઈ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું ?

ફૂટબોલ
બેડમિન્ટન
હોકી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ગુરૂ ગ્રંથ સાહિબની નકલો / સ્વરૂપ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. સ્વરૂપ એ ગુરુ સાહિબની શારીરિક અથવા ભૌતિક નકલ છે. જેને પંજાબીમાં બીર તરીકે ઓળખવામાં આવે છે.
2. દરેક બીરમાં 1430 પાના હોય છે. જેને અંગ કહેવામાં આવે છે.
3. શીખ ધર્મના લોકો ગુરુ ગ્રંથ સાહિબના સ્વરૂપને જીવંત ગુરુ માને છે.
4. ઈ.સ. 1708માં ગુરુ ગોવિંદ સિંહે ગુરુ ગ્રંથ સાહિબને શીખોના જીવંત ગુરુ તરીકે જાહેર કર્યા હતા.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP