ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ ના સંયુક્ત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામાં આવ્યું છે ?

દહેજ
બેડી
હજીરા
પીપાવાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
બંધ અને નદી સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

અંબિકા નદી - કાકરાપાર
બનાસ નદી - દાંતીવાડા
તાપી નદી - ઊકાઈ
મહી નદી - વણાકબોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP