ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ક્યાં સ્થળે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે ? આડેસર રાજસ્થળી ગોમટા મિયાણી આડેસર રાજસ્થળી ગોમટા મિયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ 'લાટ પ્રદેશ' કહેવાતો ? વાત્રક-શેઢી મહી-રેવા ઓરસંગ-મહી હિરત-ભોગાવો વાત્રક-શેઢી મહી-રેવા ઓરસંગ-મહી હિરત-ભોગાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011ના સેન્સસમાં દર્શાવવામાં આવેલ છે ? 42 44 43 41 42 44 43 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ATIRA ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે ? અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વેળાવદરનું અભ્યારણ અભ્યાસ શાના માટે જાણીતું છે ? ઘુડખર કાળિયાર સુરખાબ સિંહ ઘુડખર કાળિયાર સુરખાબ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનાં કયા કેન્દ્ર ખાતે સુકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે ? આપેલ બધા જ દાંતીવાડા તરઘડીયા અરણેજ આપેલ બધા જ દાંતીવાડા તરઘડીયા અરણેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP