GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
કચ્છ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્રમાં કચ્છ ઉપરાંત નીચેના પૈકી કયા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
1. સુરેન્દ્રનગર
2. રાજકોટ
૩. પાટણ

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
વાતાવરણના બંધારણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. પૃથ્વીની સપાટીથી આશરે 32 કિ.મી.ની ઊંચાઈ સુધીના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે.
2. કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણનો સૌથી ભારે વાયુ છે.
3. હવાના તાપમાનના તફાવતને લીધે વિષુવવૃત્ત ઉપરના વાતાવરણમાં ભારે વાયુઓ સૌથી ઓછા હોય છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય એ ___ નું સુપ્રસિધ્ધ પરાક્રમ છે.

મૂળરાજ બીજો
કુમારપાલ
ભીમદેવ બીજો
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક સ્ત્રી તરફ જોઈ સુનીલે કહ્યું, “તે જેની પુત્રી છે, એ મારી માતાના પતિની માતા છે.’’ તો તે સ્ત્રી સુનીલની કોણ હશે ?

માતા
દાદી
ફોઈ
માસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP