ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ? ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ ટોડ જેમ્સ બર્ગેસ જેમ્સ પ્રિન્સેપ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ ટોડ જેમ્સ બર્ગેસ જેમ્સ પ્રિન્સેપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા શંકરસિંહ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તાજેતરમાં ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો છે, આ મંદિરનું બાંધકામ કયા સમયગાળામાં થયું હતું ? બ્રિટીશ સલ્તનત મુઘલ મરાઠા બ્રિટીશ સલ્તનત મુઘલ મરાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? મહંમદ ઘોરી અકબર અહમદશાહ અલાઉદ્દીન ખીલજી મહંમદ ઘોરી અકબર અહમદશાહ અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉનાવા ખાતે આવેલી મીરાંદાતારની દરગાહ કઈ નદીના કાંઠે છે ? હરણાવ બનાસ રૂપેણ પુષ્પાવતી હરણાવ બનાસ રૂપેણ પુષ્પાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ? પુનિત મહારાજ મુનિશ્રી સંતબાલજી રવિશંકર મહારાજ આત્મારામ દવે પુનિત મહારાજ મુનિશ્રી સંતબાલજી રવિશંકર મહારાજ આત્મારામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP