ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ?

ગોવિંદભાઈ રાવલ
અજય પટેલ
રતિભાઈ જોષી
સુરેશભાઈ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ?

શીલગુણસૂરી
જિનેશ્વરસૂરી
મલયગિરિસૂરી
અભયદેવસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP