GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
દરિયા માથે સહેલ કરનાર ખારવા અને વેપારીઓ દરિયાઈ દેવી ___ ને માને છે.

શિકોતરી માતા
મેલડી માતા
વિધાત્રી દેવી
રાંદેલ માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જ્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વેપારીબેન્કોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને ___ કહેવાય.

રેપો રેટ
રીવર્સ રેપો રેટ
બેંક રેટ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રૂા. 450 માં કેટલાક દડા ખરીદવામાં આવે છે. જો પ્રત્યેક દડાની કિંમત રૂા. 15 જેટલી ઓછી હોત તો તેટલી જ રકમમાં 5 દડા વધારે ખરીદી શકાયા હોત. તો મૂળ કિંમતે કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ?

15
5
10
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કઈ જેડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ઉભયજીવીઓ – ઘણા બધા ઈંડા મૂકે છે.
2. સરિસૃપો – ચામડી સૂકી હોય છે અને ભીંગડા ધરાવે છે.
3. પ્રોટોઝોઆ – શ્વાસ લઈ શકતા નથી અને પ્રજનન કરી શકતા નથી.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP