GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આ જ અહેવાલ મુજબ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરવૈયામાં 6.99% નો વધારો થયો છે.
આપેલ બંને
રીઝર્વ બેંકના 2020-21ના અહેવાલ અનુસાર બેંક છેતરપિંડીઓમાં મૂલ્યની દૃષ્ટિએ 25%નો ઘટાડો થયો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુજરાત વન વિભાગે ___ ની જમીનો પર વનીકરણ માટે ‘‘સામાજીક વનીકરણ કાર્યક્રમ’’ અમલમાં મૂક્યો છે.

આરક્ષીત
અભ્યારણો
રાષ્ટ્રીય ઉદ્યાનો
વન વિસ્તાર સિવાયની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
મૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો.
શબ્દ
1. અક્ષપટલ
2. આકર
3. કર્માન્તા
4. સૂવના
અર્થ
a. ખાણ
b. દફતર
c. કતલખાનું
d. કારખાનું

1 - b, 2 - a, 3 - d, 4 - c
1 - d, 2 - c, 3 - b, 4 - a
1- a, 2- b, 3- c, 4 - d
1 - c, 2 - d, 3 - a, 4 - b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP