કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં કયા બિલની પૃષ્ઠભૂમિમાં ‘મુસ્લિમ મહિલા અધિકાર દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2014 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2016 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2019 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2012 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2014 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2016 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2019 મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના 25મા કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGN) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મનહર પ્રસાદ રાહુલ શર્મા દીપક મિશ્રા દીપકદાસ મનહર પ્રસાદ રાહુલ શર્મા દીપક મિશ્રા દીપકદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોણ હતું ? શ્રી કલ્યાણ સિંહ શ્રી ઉત્તમ સિંહ શ્રી ત્રિભુવન સિંહ શ્રી બહાદુર સિંહ શ્રી કલ્યાણ સિંહ શ્રી ઉત્તમ સિંહ શ્રી ત્રિભુવન સિંહ શ્રી બહાદુર સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 73 કિગ્રા 67 કિગ્રા 49 કિગ્રા 57 કિગ્રા 73 કિગ્રા 67 કિગ્રા 49 કિગ્રા 57 કિગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 37મી ‘પ્રગતિ’ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ? શ્રી અમિતભાઈ શાહ શ્રીમતી નિર્મલા સીતારામન શ્રી રાજનાથ સિંહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી અમિતભાઈ શાહ શ્રીમતી નિર્મલા સીતારામન શ્રી રાજનાથ સિંહ શ્રી નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને લોકમાન્ય તિલક પુરસ્કાર એનાયત કરવાની ઘોષણા કરાઈ ? આપેલ બંને સાઈરસ પુનાવાલા આપેલ પૈકી એક પણ નહીં ક્રિષ્ન એલ્લા આપેલ બંને સાઈરસ પુનાવાલા આપેલ પૈકી એક પણ નહીં ક્રિષ્ન એલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP