કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલને ક્ષમાદાન અંગેની સત્તા આપવામાં આવી છે ? અનુચ્છેદ – 161 અનુચ્છેદ - 72 અનુચ્છેદ – 82 અનુચ્છેદ – 261 અનુચ્છેદ – 161 અનુચ્છેદ - 72 અનુચ્છેદ – 82 અનુચ્છેદ – 261 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સોમનાથ મંદિર ખાતે પાર્વતી માતાના મંદિરનું નિર્માણ થનાર છે જેના મુખ્ય દાતા ___ છે. શ્રી ભીખુભાઈ ધામેલીયા શ્રી પ્રભાશંકર સોમપૂરા આપેલ પૈકી કોઈ નહીં શ્રી જે.ડી. પરમાર શ્રી ભીખુભાઈ ધામેલીયા શ્રી પ્રભાશંકર સોમપૂરા આપેલ પૈકી કોઈ નહીં શ્રી જે.ડી. પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં સૌપ્રથમ કયા વર્ષે ગોલ્ડ મેડલ જીત્યો હતો ? 1924 1948 1936 1928 1924 1948 1936 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) હીરા-ઝવેરાત માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ ક્યા શહેરમાં બનાવાયું ? સુરત ભોપાલ અમદાવાદ હૈદરાબાદ સુરત ભોપાલ અમદાવાદ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ક્યા વર્ષ સુધીમાં ‘ઊર્જા સ્વતંત્ર’ બનવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું ? વર્ષ 2037 વર્ષ 2047 વર્ષ 2050 વર્ષ 2040 વર્ષ 2037 વર્ષ 2047 વર્ષ 2050 વર્ષ 2040 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? ડિસ્ક થ્રો શૂટિંગ જેવેલિન થ્રો કુસ્તી ડિસ્ક થ્રો શૂટિંગ જેવેલિન થ્રો કુસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP