કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમવાર કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ 'e-RUPI' લૉન્ચ કરી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચાં છે ? 1. તે એક પ્રકારનું પ્રી-પેઈડ વાઉચર છે. જે QR Code તેમજ SMS ના આધારે કાર્ય કરે છે. 2. નેશનલ પેમેન્ટ્સ ઓફ ઈન્ડિયા (NPCI)એ તેના UPI પ્લેટફોર્મ પર e-RUPIનું પ્લેટફોર્મ વિકસાવ્યું છે. 3. નરેન્દ્રભાઈ મોદીએ e-RUPIનું ઉદ્ઘાટન બેંગ્લોર ખાતેથી કર્યુ હતું. 4. આ એક પ્રકારની વન ટાઈમ સિસ્ટમ સર્વિસ છે. જેમાં યુઝર્સ કોઈ કાર્ડ વિના કે ડિજિટલ પેમેન્ટ એપ વિના વાઉચર રિડીમ કરીને પૈસા મેળવી શકે છે કે ચૂકવી શકે છે. યોગ્ય વિકલ્પ પંસદ કરો.