કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલ છે ? બેડમિન્ટન કુસ્તી (રેસલિંગ) હોકી જેવેલિન થ્રો(ભાલા કૈંક) બેડમિન્ટન કુસ્તી (રેસલિંગ) હોકી જેવેલિન થ્રો(ભાલા કૈંક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા નારાયણકોટી મંદિરને ધરોહર ગોદ લે પ્રોજેક્ટમાં સામેલ કરાયું ? બિહાર મધ્યપ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ બિહાર મધ્યપ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ સ્મોલ બિઝનેસ લોન્ચ પહેલ લૉન્ચ કરી ? ફેસબુક ઈન્ડિયા ગૂગલ ઈન્ડિયા ઈન્ટેલ ઈન્ડિયા માઈક્રોસોફ્ટ ઈન્ડિયા ફેસબુક ઈન્ડિયા ગૂગલ ઈન્ડિયા ઈન્ટેલ ઈન્ડિયા માઈક્રોસોફ્ટ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ પૈકી કોઈ નહીં વર્ષ 1952માં શ્રી રમણભાઈ પટેલે આ કંપનીની સ્થાપના કરી હતી. આપેલ બંને ઝાયડસ કેડિલાને ‘કેડિલા હેલ્થકેર લિમિટેડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અમદાવાદ ખાતે સ્થિત છે. આપેલ પૈકી કોઈ નહીં વર્ષ 1952માં શ્રી રમણભાઈ પટેલે આ કંપનીની સ્થાપના કરી હતી. આપેલ બંને ઝાયડસ કેડિલાને ‘કેડિલા હેલ્થકેર લિમિટેડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અમદાવાદ ખાતે સ્થિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં માં વર્લ્ડ રેકોર્ડ સાથે સુમિત અંતિલે દેશને કઈ રમતમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો ? જેવલિન થ્રો હાઈ જમ્પ શૂટિંગ ડિસ્ક થ્રો જેવલિન થ્રો હાઈ જમ્પ શૂટિંગ ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠન/સંસ્થાએ નવું સાયબર સુરક્ષા મલ્ટિ-ડોનર ટ્રસ્ટ ફંડ લૉન્ચ કર્યું IMF UNICEF UNESCO વર્લ્ડ બેંક IMF UNICEF UNESCO વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP