GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
મહાસભાના નીચેના પૈકી કયા સ્થળે યોજાયેલા અધિવેશનમાં તિલકને વક્તવ્ય આપવાની પરવાનગી ન મળતા અંધાધૂંધી ફેલાઈ અને અધિવેશન અચોક્કસ મુદત માટે મોકૂફ રાખવું પડ્યું ?

અમદાવાદ
કલકત્તા
બનારસ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
છત ઉપર સ્થાપિત રૂફ સોલર પેનલ (Roof Solar PaneI) માંથી ઉત્પન્ન થતી ઊર્જા (power) ની માત્રા ___ ઉપર આધાર રાખતી નથી.

ધૂળ અને ગંદકીનો થર
ગ્રીડ પાવર (Grid power)નો વોલ્ટેજ
પેનલોનું તાપમાન
ઢોળાવનો ખૂણો (Angle of inclination)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જોડકાં જોડો.
1. લોકમાન્ય તિલક
2. દાદાભાઈ નવરોજી
3. ગોપાલકૃષ્ણ ગોખલે
4. લાલા લજપતરાય
a. ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન
b. સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સાસાસોયટી
c. મરાઠા
d. ઇંગ્લેન્ડસ્ ડેટ ટુ ઈન્ડિયા

1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - c. 2 - a, 3 - d, 4 - b
1 - c, 2 - a, 3 - b, 4 - d
1 - a, 2 - c, 3 - d, 4 - b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક કુટુંબના તમામ 6 સભ્યો : P, Q, R, S, T અને U સાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે.
નીચે પૈકી કઈ જોડી સ્ત્રીઓની છે ?

T, Q
P, S
R, S
S, Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP